હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ લોકનૃત્યની જીલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધામાં વિજેતા


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ લોકનૃત્યની જીલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધામાં વિજેતા

મોરબી જીલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૧-૨૨નું જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા વાંકાનેર (ચંદ્રપુર) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ લોકનૃત્યમાં ભાગ લીધો હતો અને જીલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૧-૨૨માં પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓ ઘોડાસરા સપના, રાચ્છ સિધ્ધી, ચાવડા ખુશાલી, જોબનપુત્રા કૃપાલી, વૈષ્ણવ બંસી, જાની કિંજલ, ફેફર સંજ્ઞા, જાડેજા તેજસ્વીનીબા, વ્યાસ કશિશ, ડાભી જલ્પા, મહેશ્વરી રિયા, વ્યાસ મહેક દ્વારા લોકનૃત્યની ક્રુતિ રજૂઆત કરવામાં આવી હતી જેથી તેનો જીલ્લામાં પ્રથમ નંબર આવેલ છે આ સ્પર્ધા માટે તૈયારી અને સંકલન કોલેજના પ્રાધ્યાપક હિતેન્દ્રભાઈ જાડેજાએ કરવામાં આવી હતી. અને આ સફળતા માટે  કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ સ્ટાફે તમામ વિધાર્થીનીઓને અભિનંદન પાઠવ્યુ છે






Latest News