વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન


SHARE







મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભની ઉજવણી મૌ. મહંમદી લોકશાળા ચંદ્રપુર વાંકાનેર ખાતે કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાની કુલ ૩૫ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના વિદ્યાર્થીઓમાં ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધલેખન, એકપાત્રીય અભિનય અને કાવ્ય લેખન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આ જુદીજુદી સ્પર્ધાઓમાં કુમરખાણીયા આરતી, ખડોલા વંશિકા, ઝાલા ઉર્વશી, નર્મદા ઝાલા, ડાંગર અવની, ડાંગર પ્રાંજલ વિજેતા થયેલ છે. જેથી આચાર્ય બી.એન.વિડજા તથા શાળાના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે




Latest News