મોરબીમાં બનનાર મેડીકલ કોલેજની સામેના ભાગમાં સરકારી ખરાબામાં થયેલ દબાણ હટાવવા સીએમને રજૂઆત
મોરબીમાં સેવાકીય પ્રવૃતિ સાથે અભિજીતસિંહ જાડેજા જન્મદિવસ ઉજવ્યો
SHARE
મોરબીમાં સેવાકીય પ્રવૃતિ સાથે અભિજીતસિંહ જાડેજા જન્મદિવસ ઉજવ્યો
મોરબી વી.આઇ. સ્ટોર અને જી.ટી.પી.એલ કેબલ નેટવર્કના સંચાલક અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજાએ સેવાકીય પ્રવૃતિ સાથે જન્મ દિનની ઉજવણી કરી હતી મોરબીના નિવૃત ઇજનેર જયવંતસિંહ હિંમતસિંહ જાડેજા અને મોરબી નગર પાલિકા માજી પ્રમુખ દિનાબા જયવંતસિંહ જાડેજાના દિકરા અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજા કે, જે મોરબી રાજપુત સમાજના કારોબારી સદસ્ય તથા મોરબી યુવા ભા.જ.પ.ના કારોબારી સદસ્ય છે તેને જન્મદિવસની સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરી હતી અને વૃદ્ધાશ્રમના વડીલોને નાસ્તો કારવીને તેઓના આશીર્વાદ લીધા હતા તેમજ ગૌશાળામાં ઘાસચારો આપ્યો હતો અને અભિજીતસિંહનો મો. ૯૭૧૨૭ ૯૯૯૯૯ છે તેના ઉપર તેને તેના મિત્રો. સગા સહિતનાએ શુભકામનાઓ પાઠવી હતી