મોરબીના દીકરાના જન્મદિન-લગ્નની વર્ષગાંઠની મેડિકલ કેમ્પ સાથે કરાઇ અનોખી ઉજવણી
મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન માટે મિટિંગ યોજાઇ
SHARE









મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન માટે મિટિંગ યોજાઇ
મોરબી સમસ્ત કોળી ઠાકોર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ટુંક સમયમાં આયોજન કરવામાં આવશે તે માટે મોરબી વેલનાથ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોડીગ ખાતે મીટીંગ મળી હતી અને તેમાં મોરબી જિલ્લા કોળી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સાહીલ સિરોહીયા, જીલેશ વાધાણી, કલ્પેશ ભાલીયા, પાર્થ સિરોહીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા, પત્રકાર વિષ્ણુ જે. મજેઠીયા, ધનજીભાઈ શંખેસરીયા, મનુભાઇ ઉપાસરીયા, ભાણજીભાઇ ડાભી, તુલસીભાઇ પાટડીયા, ભરતભાઇ પરમાર, વિનોદભાઈ ખાખરીયા સહિતના હાજર ઉપસ્થિત રહ્યા હતા અને ટુંક સમયમાં જ સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા મોરબી પરશુરામ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે
