જેલમાંથી પેરોલ મળ્યા બાદ જેલમાં હજાર ન થતાં મોરબીના શખ્સની સામે ગુનો નોંધાયો
મોરબીના વનાળીયા ગામે સરકારી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓએ માટે સેમીનાર યોજાયો
SHARE









મોરબીના વનાળીયા ગામે સરકારી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓએ માટે સેમીનાર યોજાયો
મોરબી તાલુકાના વનાળીયા ગામે સરકારી માધ્યમિક શાળામાં એક અદભૂત પ્રેરણાદાયક વકૅશોપ યોજાયો હતો જેમાં મોરબીના વનાળીયા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ નાં વિદ્યાર્થીઓને બોર્ડની લેખિત પરીક્ષામાં તૈયારી કઈ રીતે કરવી તેમજ વિદ્યાર્થીઓના મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરળ સચોટ શૈલીમાં, માર્ગદર્શન માહિતી મળી રહે તે માટે સેમીનાર રાખવામા આવ્યો હતો અને સેમિનારના મુખ્ય પ્રવકતામાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય વાગીશ જાની, મેહુલભાઇ દેથરિયા, સી.આર.સી.કો-ઓર્ડીનેટર કાલરિયા, સૈલાબ સુમરા અને હાજી સુમરાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને અંતે આવનારા દિવસોમા બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ સારા રેન્કથી પાસ થાય તેવી શાળાના સમગ્ર સ્ટાફ ગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
