મોરબીના રવાપર ગામના સરપંચને બિરદાવી લોકફાળામાં ૫૦ હજાર અર્પણ
SHARE









મોરબીના રવાપર ગામના સરપંચને બિરદાવી લોકફાળામાં ૫૦ હજાર અર્પણ
મોરબીની રવાપર ગ્રામ પંચાયતનાં બાહોશ સરપંચ નીતિનભાઈ ભટાસણાનું પુષ્પગુંછથી સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું અને કામ બોલતા હે. ના નારા સાથે રાત-દિવસ રવાપર ગામનાં વિકાશ માટે જેમણે કામગીરી કરેલ છે તેવા રવાપર ગામનાં સરપંચ બિરદાવતા વ્યક્તિગત મોરબીનાં યુવા કાર્યકર આશિષભાઇ રંગપડીયા (એલ.વી. ગ્રેનિટો) તરફથી રવાપર ગ્રામ પંચાયતને વિકાસ કર્યો માટે સહકાર રૂપી લોકફાળા તરીકે ૫૦ હજાર આપવામાં આવેલ છે
