મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં બંધ મકાનમાંથી એકાદ લાખના મુદામાલની ચોરી


SHARE







મોરબીના રવાપરમાં બંધ મકાનમાંથી એકાદ લાખના મુદામાલની ચોરી

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ સરદાર-૧ માં રહેતા યુવાનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા, કેમેરા, દાગીના સહિત એક લાખના મુદામાલની ચોરી કરેલ છે જો કે, આ અંગેની કોઈ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામમાં સરદાર-૧ માં રહેતા રૈયાણી મિલનભાઈ રતિલાલભાઈ જામનગર ગયા હતા જેથી તેનું મકાન બંધ હતું ત્યારે તા૨૭ ની એક રાત માટે બંધ રહેલા મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાંથી રોકડા ૪૦૦૦૦, કેનન કંપનીનો ૪૦૦૦૦ નો કેમેરો, મંગળસૂત્ર સહિતના દાગીના, કપડા સહિત કુલ મળીને એકાદ લાખના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ ઉપર આવી પણ હતી તો પણ હજુ સુધી આ બનાવની કોઈ ફરિયાદ નોંધાઈ નથી




Latest News