રાજકોટની જેલમાંથી પેરોલ રજા ઉપર છૂટીને ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લોની ટીમે દબોચ્યો
માળીયા પોલીસે પાસા વોરંટના આરોપીને પકડીને રાજકોટ જેલ હવાલે કર્યો
SHARE









માળીયા પોલીસે પાસા વોરંટના આરોપીને પકડીને રાજકોટ જેલ હવાલે કર્યો
માળીયા (મી) પોલીસ પાસા વોરંટના આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતી ત્યારે હમીરગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.કે.ઝાલાને લોકેશન મોકલી તપાસ કરાવતા આ કામના આરોપી સુરેશભાઇ ઉદેસિંહ ડાભી (ઉ.૩૩) રહે. સરાતરા તાલુકો હમીરગઢ જીલ્લો બનાસકાંઠા વાળાને પીએસઆઈ એમ.કે.ઝાલા પકડી પડેલ હતો અને તેનો કબજો મ્લિય તાલુકા પોલીસે લઈને આરીપોને રાજકોટ જેલ હવાલે કરેલ છે.
