મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ
Breaking news
Morbi Today

માળીયા (મી) ના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ૧૦,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા


SHARE







માળીયા (મી) ના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ૧૦,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા

માળીયા (મી)ના વવાણીયા ગામે મોટાકોળીવાસમા ધાવડી માં ના મંદીર પાસે જાહેરમા જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦૪૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કરી છે.

માળીયા (મી)નો પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે વવાણીયા ગામે મોટાકોળીવાસમા ધાવડી માં ના મંદીર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હતા જેથી પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા રઘુભાઇ માનશીંગભાઇ ભમ્મર જાતે કોળી (ઉ.૩૫), રાજુભાઇ મહાદેવભાઇ મકવાણા જાતે કોળી (ઉ.૨૮), મનસુખભાઇ દેવજીભાઇ રાઠોડ જાતે કોળી (ઉ.૩૦), સનાભાઇ દેવાભાઇ સોમાણી જાતે કોળી (ઉ.૪૫) અને મનીશભાઇ મગનભાઇ સાલાણી જાતે કોળી (ઉ.૨૭) રહે. બધા જ વવાણીયા વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.




Latest News