માળીયા (મી.)ની નિરુબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવાયો
વાંકાનેર-ટંકારામાં ભાજપ દ્વારા દેશની ચાર વિધાનસભામાં થયેલ ભાજપની જીતનો વિજયોત્સવ ઉજવાયો
SHARE









વાંકાનેર-ટંકારામાં ભાજપ દ્વારા દેશની ચાર વિધાનસભામાં થયેલ ભાજપની જીતનો વિજયોત્સવ ઉજવાયો
દેશની ચાર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થયેલ છે ત્યારે તેની ખુશીમાં વાંકાનેર મહારાજા કેશરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ, વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ, વાંકાનેર કિસાન મોરચા પ્રમુખ, અનુસૂચિત જાતી મોરચા પ્રમુખ, વાંકાનેર શહેર મહિલા મોરચાના પ્રમુખ અને હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની હાજરીમાં માર્કેટ ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી અને એકમેકના મોઢાને મીઠાઇ આપીને મીઠા કરાવવામાં આવ્યા હતા આવી જ રીતે ટંકારમાં કિરીટભાઇ અંદરપા અને પ્રભુભાઈ કામરીયા સહિતના હોદેદારોની હાજરીમાં આતિશબાજી કરવામાં આવી હતી અને એકમેકના મોઢાને મીઠાઇ આપીને મીઠા કરાવવામાં આવ્યા હતા
