મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતના ધારખારી વિસ્તારમાં પેવર બ્લોકના કામનું કરાયું ખાતમુહર્ત


SHARE









મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતના ધારખારી વિસ્તારમાં પેવર બ્લોકના કામનું કરાયું ખાતમુહર્ત

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા ધારખારી વિસ્તારમાં ૩૦ વર્ષથી બાકી રહેલ શેરીઓમાં પેવર બ્લોકના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું અને ત્રાજપર ગ્રામ પંચાયતના મહિલા સભ્ય ચંદ્રિકાબેન બજાણિયા તથા નીમુબેન સનુરાના હસ્તે આ ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા પંચાયતના સભ્ય જલાભાઈ સામતભાઈ ડાભી, માજી સરપંચ જયંતિભાઇ વરાણીયા (ત્રાજપર), સરપંચ પ્રવીણભાઈ ટીડાણી, તેમજ યુવા આગેવાન લખમણભાઈ વરણીયા, યુવરાજસિંહ જાડેજા, જલાભાઇ ભરવાડ તેમજ વશરામભાઈ ડાભી હજાર રહ્યા હતા.




Latest News