મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર સુખપર પાસે ટ્રેલરની પાછળ ટ્રક ઘૂસી જતા એકનું મોત


SHARE







હળવદના શક્તિનગર સુખપર પાસે ટ્રેલરની પાછળ ટ્રક ઘૂસી જતા એકનું મોત

(હરેશભાઈ પરમાર દ્વારા) હળવદ તાલુકાના શક્તિનગર સુખપર ગામના હાઇવે ઉપર ધાંગધ્રા તરફથી આવતી ટ્રક આગળ જતાં ટ્રેલરની પાછળ ઘુસી ગયો હતો જેથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી મૃતકની લાશ હળવદ સરકારી હોસ્પિટલ આવી પીએમની તજવીજ હાથ ધરી હતી

હળવદ તાલુકાના શક્તિનગર સુખપર ગામના હાઈવે રોડ પર બન્યો હતો ધાંગધ્રા તરફથી આવતી ટ્રક અને  ભુજ જતી  ટ્રક ના ચાલકે એ આગળ જતુ ટ્રેલર ની ધુસી જતા રાજસ્થાન જિલ્લાના ભિલવાડા રાજસ્થાન ભિલવાડા તાલુકાના ભાદીસેમલ ગામના સંપત્તિસિહ રોડસિંહ સુરાવત ઉંમર વર્ષ આશરે ૨૯ ગંભીર હાલતમાં સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવેલ અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું જ્યારે બનાવની જાણ પોલીસને થતા બીટ જમાદાર મહનરભાઈ સદાદીયા, શકિતસિંહ પરમાર પોલીસ ઘટના સ્થળે દોડીને વધુ તપાસ હાથ ધરી હતી






Latest News