મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરીના ગુન્હામાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર


SHARE









મોરબીમાં ચોરીના ગુન્હામાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા કલમ ૩૮૦, ૩૫૪ તથા ૩૫૭ હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જે ફરિયાદમાં આરોપીએ ચોરી કરેલ હોય તેવી ફરિયાદ નોધાતા મોરબી જિલ્લા કોર્ટમાં આરોપી યાસીનખાન કાળેખાન પઠાણ ઉર્ફે ટાઇગરની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર અને કરમશી ડી.પરમાર રોકાયેલ હતા અને જામીન અરજી સંદભે ધારદાર દલીલ કરેલ હોય, આ બનાવમાં આરોપી સિદ્ધિ કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ ન હોય તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવા દલીલ કરેલ હતી જેને ધ્યાને લઇને કોર્ટે આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર અને કરમશી ડી.પરમાર રોકાયેલ હતા.




Latest News