મોરબી અને વાંકાનેરમાં કાલે હરીચરણદાસજીની પુણ્યસ્મૃતિમાં હનુમાન ચાલીસા પાઠ યોજાશે
મોરબી જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી ઘરના મોભીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
SHARE









મોરબી જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી ઘરના મોભીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
મોરબી નિવાસી સ્વ. અનસોયાબેન ધીરજલાલ કારીયાનુ તા.૨૫-૩-૨૦૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે ત્યારે સ્વર્ગસ્થ માતાની યાદ મા તેમના સુપુત્રો રાજુભાઈ, હરીશભાઈ, વિજયભાઈ, બીપીનભાઈ તથા સુપુત્રી રશ્મિબેન દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી અને માતાને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, હસુભાઈ પંડિત સહીતનાઓ એ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
