મોરબીની એલિટ સ્કૂલ દ્વારા ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે પ્રખર વક્તા સંજય રાવલના સેમિનારનું આયોજન
મોરબીના મોટીબરાર પ્રા.શાળાના વિદ્યાર્થીઓને દાતા તરફથી સ્કૂલ બેગ અર્પણ
SHARE









મોરબીના મોટીબરાર પ્રા.શાળાના વિદ્યાર્થીઓને દાતા તરફથી સ્કૂલ બેગ અર્પણ
માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં સ્વ. ભરતભાઈ હુંબલની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના ભાઈ શ્રવણભાઈ જસાભાઈ હુંબલ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવી હતી અને સાથોસાથ તમામ વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ કોન પણ ખવડાવવામાં આવ્યા. આ તકે શાળા પરિવારે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
