મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલમઢથી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા


SHARE







વાંકાનેરના હોલમઢથી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર દ્વારા મીટીંગ યોજાઈ હતી તેમાં સમગ્ર વાંકાનેર તાલુકા કોળી ઠાકોર સમાજના આગેવાન અને યુવાનો જોડાયા હતા તેમજ રાજકોટ ઠાકોર સેના, મોરબી ઠાકોર સેના, હળવદ ઠાકોર સેનાના હોદેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વાંકાનેર તાલુકાના ૧૭ ગામના આગેવાન અને યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આવનારી તા. ૧૬/૪ ના રોજ વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા માટે ચર્ચા કરવામાં આવી હતી આશરે ૪૦ કી.મી. ની સોભાયાત્રા છે અને ૧૫ થી વઘારે ગામ દર્શનનો લાવો લેશે ત્યારે મચ્છુ ડેમ રોડ હોલમઢ ગામથી તા. ૧૬/૪ ના રોજ સવારે ૮ વાગ્યે આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને મહીકા, કોઠી, જોધપર, લીબાળા, કેરાળા, ઘમલપર ચોકડી પાસે વેલનાથ બાપુનો મહા પ્રસાદ રાખેલ છે અને બાદમાં ઘમલપર-૨, હસનપર, શક્તિપરા, વીછીપરા, મિલ પ્લોટ, નવાપરા હાઈવે, જીનપરા મેઇન બજાર, માર્કેટ ચોક, દિવાનપરા, વેલનાથપરા, આરોગ્ય નગર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે તેવું વાંકાનેર ઠાકોર સેના દ્વારા જણાવવામાં આવ્યું છે






Latest News