મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જર્જરીત સબ સેન્ટર નવા બનાવવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં જર્જરીત સબ સેન્ટર નવા બનાવવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી(મા)ના સક્રિય ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તથા જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી અને મોરબી જીલ્લામાં ૨૦૦૧ મા બનાવવામાં આવેલ સબ સેન્ટર હાલ જર્જરીત થઈ ગયેલ છે ત્યા નવું સબ સેન્ટર બનાવા માટે રજૂઆત કરી છે તેમજ ભડીયાદ ખાતે વસ્તીના આધારે બીજુ સબ સેન્ટર ફાળવાની માગણી કરેલ હતી ત્યારે નાયબ મુખ્યમંત્રીએ હકારાત્મક નોધ લઈને ત્વરીત બાબતે ઘટતુ કરવા માટે ખાતરી આપી હતી






Latest News