મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ જુદાજુદા વિસ્તારમાં ઠંડા પાણીના જગ મુકાશે


SHARE









હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ જુદાજુદા વિસ્તારમાં ઠંડા પાણીના જગ મુકાશે

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી ઠંડા પાણીના જગનો પ્રોજેક્ટ કરવામાં આવેલ છે અને હળવદ વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ ૨૫ ઠંડા પાણીના જગ મુકવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોજેકટ માટે સ્વ. નિરંજન લક્ષ્મીપ્રસાદ ઠાકર ના સ્મરણાથે હસ્તે ભારતીબેન નિરંજનભાઇ ઠાકર, સ્વ. ભુપેન્દ્ર એમ ઠાકરના સ્મરણાર્થે હસ્તે ભુપેન્દ્ર વોટર સપ્લાય. શ્રીજી મંડપ સર્વિસ હસ્તે મનસુખભાઈ દલવાડી તરફથી સહકાર આપવામાં આવેલ છે અને હળવદમાં બસ સ્ટેશન, આંબેડકર સર્કલ ટીકર રોડ, બ્રાહ્મણને ભોજન શાળા પાસે, ધાંગધ્રા દરવાજા પાસે અને સરા ચોકડી પાસે પાણીના જગ મૂકવામાં આવશે તેવું ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપની ટીમે જણાવ્યુ છે




Latest News