મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ
મોરબી જીલ્લામાંથી વીજ કંપનીએ ૮૭.૭૦ લાખની વીજ ચોરી પકડી
SHARE
મોરબી જીલ્લામાંથી વીજ કંપનીએ ૮૭.૭૦ લાખની વીજ ચોરી પકડી
મોરબી જિલ્લાના ગ્રામ્ય વીસ્તારમાં વીજ ચોરી કરવામાં આવતી હોય વીજ લોશ વધ્યો હતો માટે પીજીવીસીએલના સર્કલ વિભાગે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું અને જામનગર, ભુજ, અંજાર મોરબી સહીત ૩૫ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ૮૭.૭૦ લાખની વીજ ચોરી પકડી પડેલ છે
મોરબી જિલ્લામાં હળવદ, ચરાડવા સરા, વાંકાનેર, માળિયા તેમજ ટંકારા વીસ્તારમાં વીજ ચેકિંગ કરાયું હતું. ત્યારે કુલ ૩૦૦૬ જેટલા કનેક્શનનું ચેક કર્યા હતા તેમાંથી ૮૭.૭૦ લાખની વીજ ચોરી પકડી પડી હતી અને મોરબી સર્કલ ક્ચેરી દ્વારા સપ્ટે ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ સુધીમાં ૫૬૮૩૦ વીજ જોડાણ ચેક કર્યા હતા તેમાંથી ૪૬.૭૧ કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી