જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે ! મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મોટીબરાર પ્રા. શાળાના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ દેખાવ


SHARE













મોરબી જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મોટીબરાર પ્રા. શાળાના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ દેખાવ

ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પેશયલ ખેલમહાકુંભ-૨૦૨૨ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલમહાકુંભનું જોધપર નદી ગામ પાસે આવેલ ઉતરબુનિયાદી હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીબરારની રત્નમણિ પ્રા. શાળાનો વિદ્યાર્થી સંજય કરશનભાઈ ચૌહાણ એ ૮ થી ૧૫ વર્ષ વયજુથ માટે યોજાયેલ એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લઈ મોરબી જિલ્લા કક્ષાની ૨૦૦મી દોડ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. આ તકે તેમના માર્ગદર્શક દિનેશભાઈ સભાણી (આઈ.ડી.ઈ. એસ.એસ. માળિયા તાલુકો), શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી








Latest News