મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી માળીયા(મી) વિધાનસભા સીટના આપના સક્રિય કાર્યકતાઓની મીટિંગ મળી


SHARE







મોરબી માળીયા(મી) વિધાનસભા સીટના આપના સક્રિય કાર્યકતાઓની મીટિંગ મળી

મોરબી માળીયા વિધાનસભા સીટ અંગે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી માળીયા વિધાનસભાના સ્ક્રીય કાર્યકતાઓની સાથે ઉમા રિસોર્ટ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ હોદેદારો અને સક્રિય કાર્યકતાઓએ તેમાં હાજરી આપી હતી આ મીટિંગ શિવાજીભાઈ ડાંગર (ગુજરાત પ્રદેશ સંગઠન સહ મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી) અને વસંતભાઈ ગોરીયા (મોરબી જિલ્લા પ્રમુખ અને મોરબી માળીયા વિધાનસભા પ્રભારી)ની આગેવાનીમાં યોજાઇ હતી જેમાં આવનાર ૨૦ દિવસમાં ગામડા બેઠક અને ગામડાઓમાં જનસંવાદ શરૂ કરવા અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી તેમજ કાલથી સમગ્ર ગુજરાતમાં ફરી રહેલ પરિવર્તન યાત્રા આગામી તા, ૨૭ અને ૨૮ મોરબી ખાતે આવી રહી છે તે દરમિયાન થનાર કાર્યક્રમોની ચર્ચાઓ કરવામાં આવી હતી આ મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હીથી સૌરવ પાંડે ઉપસ્થિત રહેલ હતા અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના સકીર્ય કાર્યકતાઓમાંથી ૭ ટિમો બનાવી છે જે  આગામી ૧૦ દિવસમાં ૭૦ ગામોમાં તમામ ઘરો સુધી આમ આદમી પાર્ટીને પહોંચાડવાનો નિશ્ચય કરેલ છે.






Latest News