મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્રારા વિકલાંગજનને વ્હિલચેર અર્પણ
SHARE









મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્રારા વિકલાંગજનને વ્હિલચેર અર્પણ
'સમાજમાં જયાં જરૂર છે ત્યાં હાજર છે મુસ્કાન વેલફેર સોસાયટી' પંક્તિને સાર્થક કરતી અને સેવામાં હંમેશા અગ્રેસર રહેતી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ દિવ્યાંગ નેમચંદભાઈ દામજીભાઈ મજેઠીયાને વિલચેર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં રંજનાબેન સારડા, કવિતાબેન, ચંદાબેન કાબરા, બબીતાબેન સાંધી, રેખાબેન બંસલ, સુમનબેન સિંઘ, ચેતનાબેન અગ્રવાલ, માલાબેન કક્કડ, પ્રીતિબેન દેસાઈ, કલ્પનાબેન શર્મા સહિતના અન્ય સભ્યોએ હાજરી આપી હતી.આ દિવ્યાંગ વ્યક્તિને વિલચેર અર્પણ કરતા તેમના ચહેરા પર અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું.
