મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજે યજ્ઞ કરાયો


SHARE











મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજે યજ્ઞ કરાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરના નેજા, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું અષાઢી બીજના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું જો કે, કોરોના મહામારીને પગલે સરકારી નિયમો અનુસાર મર્યાદિત લોકોની હાજરીમાં મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ યજ્ઞ અને મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો તેવું સેવક મુકેશ ભગતએ જણાવ્યુ છે






Latest News