વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદમાં જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું


SHARE









હળવદમાં જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા અનામત હટાવવાના નિર્ણય અંગે, પુનઃવિચારણા કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી હળવદ મામલતદારને જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા આવેદન આપેલ છે ત્યારે જિલ્લા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ આહીર, હળવદ તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ જીલુભાઈ પરમાર, પ્રદેશના આગેવાન  ઓબીસીના ડો.લખમણભાઇ કંઝારિયા, કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ જારિયા તેમજ  સુરેન્દરનગરના ઓબીસી પ્રભારી નારણભાઇ સોનગ્રા, હળવદ ઓબીસી ઉપપ્રમુખ ઘનશ્યામ ભાઈ, ગોપાલભાઈ ભરવાડ ઓબીસી મહામંત્રી ઓઘાભાઇ મહામંત્રી ઓબીસી બાબુભાઈ, ઓબીસી મંત્રી જીજ્ઞેશભાઇ પીપળીયા, રાજુભાઇ તેમજ હળવદ ઓબીસીના આગેવાનો હાજર રહ્યા હતા અને ગુજરાતમાં જે સાડા ત્રણ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ૧૦ ટકા ઓબીસી સરપંચોની અનામત જગ્યાઓ રદ થવા અને સામાન્ય સીટ કરવા માટે જે નિર્ણય લીધો છે તેની સામે પુનઃવિચારણા કરીને ઓબીસી સમાજને આર્થિક, સામાજિક અને રાજકીય નુકસાન ન થાય તે અંગે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે




Latest News