મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી કલબના પ્રમુખ પદે અશોકભાઈ મહેતા-સેક્રેટરી પદે રશેષભાઈ મહેતાની વરણી


SHARE







મોરબીમાં રોટરી કલબના પ્રમુખ પદે અશોકભાઈ મહેતા-સેક્રેટરી પદે રશેષભાઈ મહેતાની વરણી

 મોરબી રોટરી ક્લબ દ્વારા નવા હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ સામાકાંઠે ત્રાજપર પાસે આવેલ ટીકે હોટલ ખાતે યોજાયો હતો જેમાં આગામી વર્ષ માટે રોટેરિયન અશોકભાઈ મહેતાની પ્રમુખ તરીકે અને સેક્રેટરી તરીકે રસેશભાઈ મહેતાની વરણી કરવામાં આવી હતી તથા તેમની ટીમ દ્વારા નવા આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માં વધુ લોક ઉપયોગી કામ કરવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા ત્યારે રોટરી ગવર્નર શ્રીકાંત અનદાણી ડોન્ડેચા મહારાષ્ટ્રથી આવ્યા હતા અને તેમના દ્વારા શપથ વિધિ કરવામાં આવી હતી અને આ સંસ્થા કેવી રીતે આગામી વર્ષમાં લોક ઉપયોગી અને સમાજ ઉપયોગી બની શકે તેની માહિતી તેઓએ આપી હતી તો એડવોકેટ કમલેશભાઈ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે સિદ્ધાર્થભાઈ જોશી, રાજવીરસિંહ સરવૈયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી તેમ સેક્રેટરી રશેષભાઇ મહેતાએ જણાવ્યુ છે 






Latest News