મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

JEE ના રીઝલ્ટમાં મોરબી જિલ્લામાં નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ


SHARE







JEE ના રીઝલ્ટમાં મોરબી જિલ્લામાં નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ

JEE Main Result ૨૦૨૨ ધો. ૧૨ સાયન્સના ગૃપ- ના વિદ્યાર્થીઓની IIT / NIT જેવી કોલેજમાં એડમિશન લેવા માટેની મહત્વની પરીક્ષા JEE MAIN નું તા. ૧૧ ના રોજ જે પરિણામ જાહેર થયું છે તેમાં નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી બરાસરા સ્મીત મહેશભાઇ ૯૮.૪૦ પીઆર મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે અને નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીએ મહત્વની ગણાતી JEE MAIN પરીક્ષામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે તે બદલ સંસ્થાના સુપ્રીમો પી.ડી.કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી વિદ્યાર્થીને અભિનંદન પાઠવે છે






Latest News