મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આંગડિયા પેઢીના મેનેજરો સાથે મિટિંગ યોજાઇ


SHARE







મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આંગડિયા પેઢીના મેનેજરો સાથે મિટિંગ યોજાઇ

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શહેર વિસ્તારમાં આવેલ આંગડિયા પેઢીના મેનેજરો સાથે  મીટીંગ એએસપી અતુલ બંસલની હાજરીમાં મિટિંગ રાખવામા આવી હતી જેમાં આંગડિયા પેઢીના સંચાલકોને પોતાના ધંધાકીય આર્થિક વ્યવહારો સલામત રીતે કરવા બાબતે માહિતી આપવામાં આવી હતી અને આંગડિયા પેઢીના કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન કરાવવા, સિક્યુરિટી ગાર્ડ રાખવા, સીસીટીવી કેમેરા રાખવા તેમજ કોઈપણ બનાવ બને ત્યારે તાત્કાલિક જ પોલીસને જાણ કરવા માટે જણાવેલ છે તથા સલામત રીતે તેમના આર્થિક વ્યવહારો થાયએ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી ત્યારે પીઆઇ પંડ્યા દ્વારા સર્વેને પોતાના મોબાઈલ નંબર તથા પોલીસ સ્ટેશનના નંબર આપી આવા બનાવ બને ત્યારે તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી હતી




Latest News