મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામની રિદ્ધિ દાંતલિયાએ સીએની પરીક્ષા પાસ કરી


SHARE









મોરબીના આંદરણા ગામની રિદ્ધિ દાંતલિયાએ સીએની પરીક્ષા પાસ કરી

તાજેતરમાં સીએ ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબીના આંદરણા ગામે રહેતા ખેડૂત બેચરભાઈ દાંતલિયાની દીકરી પુત્રી રિદ્ધિએ મહેનત કરીને સીએની ફાઇનલ પરીક્ષા પાસ કરેલ છે. વધુમાં માહિતી આપતા રિદ્ધિના પિતા બેચરભાઈ દાંતલિયાએ જણાવ્યુ હતું કે, તેની દીકરી નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી. અને તેને ધો.૧૦ માં ૯૯.૪૨ પીઆર તેમજ ધો.૧૨ માં ૯૯૦૮૧ પીઆર મેળવ્યા હતા. હાલમાં તેને પરિવાર અને જિલ્લાનો નામ રોશન કર્યું છે




Latest News