મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી-જેતપર રોડ ઉપર મેટલ પેચની કામગીરી શરૂ


SHARE









મોરબી-જેતપર રોડ ઉપર મેટલ પેચની કામગીરી શરૂ

વરસાદ બાદ સૌથી વધુ નુકશાન રોડ રસ્તાઓનું જ થતું હોય છે. મોરબી જિલ્લામાં પણ મેઘાની દે ધનાધન બેટીંગ બાદ વિવિધ માર્ગોને નુકશાન પહોંચ્યુ છે. નુકશાન થયુ હોય એવા તમામ માર્ગોને વહિવટીતંત્ર દ્વારા સુધારવામાં  આવી રહ્યા છે. મોરબી સિરામિકના હાર્દ સમા મોરબી-જેતપર રોડને ફરી સુગમ બનાવવાની કામગીરી તેજ ગતિએ શરૂ છે. રસ્તા પર જ્યાં જ્યાં ધોવાણ થયું છે, કોઝવે-નાળાને નુકશાન પહોંચ્યુ છે ત્યાં મેટલ પેચની કામગીરી કરવામાં આવી રહી છે. વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ માર્ગો પર વહીવટી તંત્ર દ્વારા સુધારણાની કામગીરી વેગવંતી બની છે.




Latest News