વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી પોલીસે રીઢા બુટલેગરની કરી ધરપકડ


SHARE









મોરબી પોલીસે રીઢા બુટલેગરની કરી ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતો ફરતો આરોપી મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટીમ હોવાની બાતમી મોરબીની એ ડિવિઝન પોલીસને મળી હતી જેથી કરીને પોલીસે આરોપી રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (૨૭) ની ધરપકડ કરી હતી અને આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અને જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દારૂના અલગ અલગ પાંચ ગુન્હા નોંધાયેલ છે જેથી કરીને હાલમાં આરોપીને મોરબી તાલુકા પોલીસને હવાલે કરેલ છે




Latest News