માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં પંચાયત મંત્રી અને પાલિકાના દ્વારા વિકાસના કામોની વણઝાર


SHARE







મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં પંચાયત મંત્રી અને પાલિકાના દ્વારા વિકાસના કામોની વણઝાર

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ગુજરાત સરકારમાં પંચાયત મંત્રીનો પદભાર સંભાળ્યો ત્યારથી મોરબી-માળિયા પંથકમાં અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના આલાપ રોડ પર આલાપ પાર્ક, ખોડિયારપટેલનગર, સુભાષનગરએવન્યુ વગેરે સોસાયટીમાં લાઈટ, પાણી, રસ્તા અને વરસાદી પાણીના નિકાલ વગેરેના કામો કરવામાં આવી રહયા છે ખાસ કરીને આલાપ સોસાયટીના વરસાદી પાણીના નિકાલનો વિકટ પ્રશ્ન હતો તેને પણ ઉકેલવા માટે સ્થાનિક સભ્ય નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી સહિતના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને હાલમાં ત્રણ ફૂટના વ્યાસવાળા સિમેન્ટ પાઈપ ફિટ કરી વરસાદી પાણીના નિકાલ માટેની અંડર ગ્રાઉન્ડ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સ્થાનિક લોકો વતી પાલિકાના સભ્ય નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યકત કરેલ છે






Latest News