વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામમાં લાઈફ સંસ્થા દ્વારા ૧૦૬ મી શાળાનો વર્ચ્યુઅલ શિલાન્યાસકાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના ખરેડા ગામમાં લાઈફ સંસ્થા દ્વારા ૧૦૬ મી શાળાનો વર્ચ્યુઅલ શિલાન્યાસકાર્યક્રમ યોજાયો

વિશ્વના ભિન્ન ભિન્ન દેશોમાં રહેતા ગુજરાતી વતન પ્રેમ અને દેશપ્રેમની જ્યોત દાનની અવિરત સરવાણી વહાવીને વ્યક્ત કરતા હોય છે. એમાંય શૈક્ષણિક સંકુલ માટેનું દાન એટલે ભવિષ્યના ભારતને ઘડવાની આધારશીલા રાખવી. આવું જ ઉદાત્ત કાર્ય "લાઈફ" સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વર્ષ ૨૦૦૧ થી અત્યાર સુધીમાં ગુજરાતનાં જુદાજુદા ગામોમાં ૧૦૫ જેટલી સરકારી શાળાનોને બનાવી આપવામાં આવ્યા બાદ હાલમાં મોરબી તાલુકાનાં ખરેડા ગામમાં લાઈફ સંસ્થાના દાતાઓના આર્થિક સહયોગથી ૧૦૬ મી શાળા બનાવવા માટે શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઇ ગરચર, બીઆરસી કોઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, બીટ કે.ની. ભોજાણી તેમજ સરપંચ શૈલેષભાઈ ગોસ્વામી, ઉપસરપંચ વાસુદેવભાઈ ચાડમિયા તેમજ ગ્રામજનોની વિશેષ હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, આ સંસ્થા દ્વારા મોરબી જિલ્લામાં ૨૭ મી શાળાના નિર્માણ કાર્યને શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં લાઇફના શશીકાંતભાઈ તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને શાળામાં ૧૨ વર્ગખંડ, ઓફિસ અને કન્યા તથા કુમાર માટે અલગ સેનિટેશનની સુવિધા ઊભી કરવામાં આવશે આ ઉપરાંત શાળાના વર્ગખંડોને ડિજિટલ ટેકનોલોજીથી જોડવામાં આવશે જેમાં સ્માર્ટ બોર્ડ, ટેબ્લેટ પણ પુરા પાડવામાં આવશે.




Latest News