મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં એક્ટિવ ફાઉંડેશનના સભ્યએ દીકરાના જન્મદિવસની કરી અનોખી ઊજવણી 


SHARE







મોરબીમાં એક્ટિવ ફાઉંડેશનના સભ્યએ દીકરાના જન્મદિવસની કરી અનોખી ઊજવણી 

મોરબીના એક્ટીવ ફાઉન્ડેશનના સભ્ય ડો. બીપીન કાનાણીએ પોતાના બંને દીકરા તથ્ય અને તત્સના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને ડો. બીપીન કાનાણીએ રાજકોટ ખાતે આવેલ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને ભોજન કરાવ્યું હતું અને નિરાધાર વડીલોના આશીર્વાદ લીધા હતા જેમાંથી અન્યને પણ પ્રેરણા મળશે તે હક્કિત છે






Latest News