મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ ઉપર જતા કાચબાને વન વિભાગને સુપ્રત કરાયો


SHARE







મોરબીમાં રોડ ઉપર જતા કાચબાને વન વિભાગને સુપ્રત કરાયો

મોરબી નગર પાલીકાના ફાયર વિભાગના કર્મચારીને રસ્તા ઉપરથી એક કાચબો મળી આવ્યો હતો.આ કાચબો રસ્તા ઉપરથી જતો હોવાથી કોઈ વાહનની હડફેટે ચડી જાય તેમ હતો જોકે સદભાગ્યે ફાયર વિભાગના કર્મચારીની નજર પડી જતા કાચબાને ઉપાડીને સલામતપણે ફોરેસ્ટ વિભાગને સોંપી આપ્યો હતો.ફાયરબ્રિગેડમાં મેઇન ફાયરમેન તરીકે કામ કરતા જયેશભાઇ ડાકી ઓફિસે જતા હતા ત્યારે રસ્તામાં તેમની નજર એક કાચબા ઉપર પડી હતી.કાચબો ધીમી ગતીએ રસ્તા ઉપરથી જતો હોવાથી કોઈ વાહનની અડફેટે ચડી જાય તેમ હતો જો આમ થાય તો કાચબાનો જીવ પણ જઇ શકે તેમ હતો.તેથી ફાયર વિભાગે તે કાચબાને સલામત રીતે ફોરેસ્ટ વિભાગને સોંપી આપ્યો હતો.






Latest News