મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ

SHARE

 મોરબી જિલ્લામાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં વ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી, માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા તેમજ પાર્ટી કાર્યકર પંકજભાઈ આદ્રોજા, સમીરભાઈ કલાવડીયાબ્રિજેશભાઈ પટેલ તેમજ માળીયા તાલુકાના ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા. અને હળવદ તાલુકાનાં પલાસણ ગામનાં સરપંચ જેસિંગભાઈ વેલાભાઈ વિઠ્ઠલાપરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ તેમનું સ્વાગત મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા,  જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, હળવદ તાલુકા યુવા મોરચા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને ૧૫ ઓગસ્ટના પવિત્ર દિવસે સહિદ વીર હળવદ તાલુકામા કૉયબા ગામના વતની વીર શહીદ વનરાજસિંહ ઝાલાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સલામી આપી હતી આ તકે હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

Latest News