મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે ઇ-એફઆઇઆર ની માહિતી આપવા માટે કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે ઇ-એફઆઇઆર ની માહિતી આપવા માટે કાર્યક્રમ યોજાયો

 (શાહરૂખ ચૌહાણ )વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે ઇ એફઆઇઆરની માહિતી આપવા માટેનો કાર્યક્ર્મ યોજાયો હતો ત્યારે એએસપી અતુલ બંસલ, સીપીઆઇ બી.પી.સોનારામહારાણા કેસરીદેવસિંહ ઝાલા, વાંકાનેરના પીઆઇ નયન વસાવા, ધમભા ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ડીજીટલ ન્ડીયા અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સીટીઝન ફસ્ટ એપ્લીકેશનમાં ઇ એફઆઇઆર લોંચ કરવામાં આવેલ છે જે અનુસંધાને લોકજાગૃતી માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો






Latest News