મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી


SHARE







મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી

મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીજીજીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલશહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરરઘુવંશી અગ્રણી કીશોરભાઈ ચંડીભમરનૈમિષભાઈ પંડિત સહીતનાઓ હાજર રહ્યા હતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ નિમિતે બરફના શિવલીંગના દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો ભક્તજનોએ લાભ લીધી હતો અને આ મંદિરે રૂદ્રાભિષેકલઘુરુદ્રી સહીતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી ૮૭૫૮૧૨૦૪૩૫અનિલભાઈ સોમૈયા ૮૫૧૧૦૬૦૦૬૬હીતેશભાઈ જાની ૯૮૨૫૩૨૬૭૨૯ચિરાગભાઈ રાચ્છ ૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યુ છે






Latest News