મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ૬૦૦ થી વધુ રોજમદારના પગારમાં વધારો: અધિકારી-પદાધિકારીઓનું કર્યું સન્માન


SHARE









મોરબી પાલિકાના ૬૦૦ થી વધુ રોજમદારના પગારમાં વધારો: અધિકારી-પદાધિકારીઓનું કર્યું સન્માન

મોરબી નગરપાલિકામાં કાયમી કર્મચારીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે ત્યારે રોજિંદા કામ રોજમદારોને કામ લગાડીને કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી પાલિકાના રોજમદાર કર્મચારીઓના પગારમાં છેલ્લા ચાર માહિનામાં બીજી વખત વધારો કરવામાં આવે છે જેથી કરીને પાલિકામાં કામ કરતાં ૬૦૦ થી વધુ રોજમદાર કર્મચારીઓ કે જેને અત્યાર સુધી દૈનિક રોજ ૩૮૯ આપવામાં આવતું હતું તેનું રોજ વધારીને ૪૭૪ કરવામાં આવ્યું છે જેથી કરીને રોજમદાર કર્મચારીઓ દ્વારા અધિકારી સંદીપસિંહ ઝાલા અને પદાધિકારીમાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઇ સહિતનાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ




Latest News