મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા પ્રાથમિક સદસ્યતા અભિયાન


SHARE







મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા પ્રાથમિક સદસ્યતા અભિયાન

મોરબી જીલ્લામાં ભાજપનું પ્રાથમિક સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહયું છે ત્યારે મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા મોરબીની મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમા પ્રાથમિક સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને આ તકે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ નિતેષભાઈ બાવરવા, મહામંત્રી નેમીષભાઈ, ઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયા, તાલુકા ભાજપના સભ્ય જંયતીભાઈ શેરશીયા, દિનકરભાઈ દેત્રોજા, કેતન મારવળીયા, હરેશ સોલંકી સહિતના યુવા કાર્યકર હાજર રહ્યા હતા 




Latest News