મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE









હળવદના જુના દેવળીયા ગામે શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

હળવદના જુના દેવળીયા ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની જોરદાર ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને શ્રી કૃષ્ણ બનીને આવેલ બાળકો દ્વારા મટકી પણ ફોડવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે  શાળાનાં સમગ્ર સ્ટાફના શિક્ષકો તથા શાળાના આચાર્ય સાગરભાઈ મહેતાએ ખૂબ મહેનત કરી આયોજનને સફળ બનાવેલ હતી તેમજ સુંદર કાનુડો બનીને આવનાર તમામ  બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ-મોરબી) તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા




Latest News