મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકામાં ઐતિહાસિક હરરાજી: ૧૧.૦૫ લાખમાં જનકસિંહ ઝાલાએ અપાયું મેળાનું મેદાન


SHARE







વાંકાનેર પાલિકામાં ઐતિહાસિક હરરાજી: ૧૧.૦૫ લાખમાં જનકસિંહ ઝાલાએ અપાયું મેળાનું મેદાન

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના વાંકાનેરમાં મેળાના મેદાનની આજે પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી જેમાં કુલ મળીને ૧૧ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી ત્યારે સૌથી ઊંચી બોલી ૧૧.૦૫ લાખની જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાએ લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન તેને પાલિકા દ્વારા આપવામાં આવ્યું છે

વાંકાનેર પાલિકા દ્વારા આજે મેળાના મેદાન માટે હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૧૧ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે વાંકાનેર પાલિકા દ્વારા ૧.૬૫ લાખમાં મેળાનું મેદાન આપી દેવતું હતું પરંતુ ખોટી રીતે મેદાન આપવામાં આવ્યું છે તેવી પ્રદેશિક અધિકારીને હરરાજી કરવામાં આવી હતી જેથી કરીને આજે પાલિકામાં મેળાના મેદાન માટેની હરરાજી કરવામાં આવી હતી તેમાં જુદીજુદી લોકો દ્વારા મેળાના મેદના માટે ૨.૫૫ લાખથી બોલી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને સૌથી ઊંચી ૧૧.૦૫ લાખની બોલી જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાએ લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન તેને પાલિકા દ્વારા આપવામાં આવ્યું છે તેવું વાંકાનેર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા પાસેથી જાણવા મળ્યું છે






Latest News