મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર ઝોનમાં યુથ કોંગ્રેસની સ્પર્ધામાં મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા વિજેતા


SHARE







સૌરાષ્ટ્ર ઝોનમાં યુથ કોંગ્રેસની સ્પર્ધામાં મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા વિજેતા

સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં યુથ કોંગ્રેસની સ્પર્ધામાં પ્રવકતા તરીકે ચાર લોકોની પસંદગી થઈ છે તેમાં પ્રથમ નંબરે દેવેન્દ્રસિંહ જાડેજા અને ચોથા નંબરે વસીમ મનસુરીની પસંદગી થવા બદલ તેઓની ઉપર અભિનંદનની વરસાઓ થઈ રહી છે અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોન માથી યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા કે બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર લોકોની પસંદગી થઈ હતું તેમાં પોતાના ધારદાર શબ્દોથી અને વજન પૂર્વક પોતાની વાત રજૂ કરવાની અને તેમની સ્પષ્ટ વાણીથી  દેવેન્દ્રસિંહ જાડેજાની પ્રવકતા તરીકે પ્રથમ નંબરે અને ચોથા નંબરે પણ મોરબી યુવા કોંગ્રેસનાં વસીમ મનસુરીની પસંદગી થઈ છે જેથી કરીને મોરબી યુવા કોંગ્રેસનું ગૌરવ વધારવા બદલ તેઓને અભિનંદન પાઠવવામા આવી રહ્યા છે હવે આવનાર સમયમાં પ્રદેશ કક્ષાની સમગ્ર ગુજરાતનાં યંગ ઇન્ડિયા કે બોલ કાર્યક્રમમાં તે ભાગ લેવા માટે જશે




Latest News