મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રા ધૂન મંડળ દ્વારા જરૂરિયાતમંદની સેવા


SHARE







મોરબીના ચિત્રા ધૂન મંડળ દ્વારા જરૂરિયાતમંદની સેવા

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા કેન્સર પિડીત એવા વેજલપર ગામના સામાન્ય પરિસ્થિતિ ધરાવતા યુવાનને દવા અને સારવાર માટે રોકડ રકમ અને અનાજ કીટ આપવામાં આવી હતી સાથોસાથ બે વિધવા બહેનોને પણ અનાજ કીટ આપવામાં આવી હતી તેમજ ગરીબ પરિવારના સભ્યોને પણ અનાજ કીટ આપવામાં આવી આ કીટ વિતરણમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ ટી.સી.ફુલતરિયા તથા મંડળના સભ્યો ભીખાભાઈ લોરિયા અને ઓધવજીભાઈ ભાડજા હાજર રહ્યા હતા.




Latest News