વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં ૧૧ જુગારી ૩૦,૪૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં ૧૧ જુગારી ૩૦,૪૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ ગુરુકૃપા સોસાયટી તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા રાજપર ગામના ઝાપા પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૧ જુગારીઓ ૩૦૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા હતા જેથી કરીને પોલીસે જુગારધારા હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ગામના ઝાપા પાસે બીજી શેરીમાં જુગાર રમતા આવવાની બાતમી મળી હતી જેથી બી ડિવિઝન પોલીસની ટીમે ત્યાં જુગની રેડ કરતા મનસુખભાઈ અંબારામભાઈ દેત્રોજા, ભાવિનભાઈ ચંદુલાલ વાઘેલા, અર્ષદભાઈ નજીરભાઈ લશ્કરી, દેવજીભાઈ જીવણભાઈ બાવરવા, દિનેશભાઈ રામજીભાઈ પાટડીયા અને રમેશભાઈ પ્રભુભાઈ પાંચોટિયા જુગાર રમતા મળી આવ્યા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૮૬૫૦ ની રોકડ કબજે કરી હતી તો જુગારની બીજી રેડ મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ સમજુબા સ્કૂલની સામેના ભાગમાં ગુરુકૃપા સોસાયટીમાં કરવામાં આવી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા નવીનભાઈ ખીમજીભાઇ વરમોરા, વિશાલભાઈ હરેશભાઈ અગ્રાવત, વિજયભાઈ રેવાદાસભાઈ રામાવત, સંજયભાઈ મગનભાઈ ગોસ્વામી અને સંજયભાઈ ગોરધનભાઈ કુંઢીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૧૭૫૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે




Latest News