મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીની ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકોની અનોખી સેવા


SHARE











મોરબીની ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકોની અનોખી સેવા

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ ગિરનારી આશ્રમ ગૌશાળા કે જયાં ગંગૈશ્રવર મહાદેવ મંદિર પણ આવેલ છે આ ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે અને દરરોજ સાંજે ગાયનુ દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓને તેમના ખાટલે જઈને આપવામાં આવે છે અને આ કામ કરતાં લોકો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે દરરોજનુ ૬૦ લીટર દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓને સેવકો દ્વારા આપવામા આવે છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ અહી ૨૦૦ જેટલી ગાયો છે અને મંડળના સ્વયં સેવકો પૈકીનાં કાંતિભાઈ દેત્રીજા, દિનેશભાઇ અને મનોજભાઇ સહિતનાઓ દ્વારા આ સેવા કર્યા કરવામાં આવે છે અને ગૌશાળાને આર્થિક મદદ કરવા માટે કાંતિભાઈ (૯૯૨૫૪૮૪૮૫૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે






Latest News