મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સાહિત ગુજરાતનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સીએમને રજૂઆત


SHARE





મોરબી સાહિત ગુજરાતનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સીએમને રજૂઆત

ગુજરાત સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માટેની માંગ ઉઠી રહી છે ત્યારે જૂની પેન્શનનો લાભ આપવા માટે  ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે અને તેઓએ કર્મચારીઓને ટેકો આપેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરીને હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ અન્ય માંગો સાથે રેલી કાઢીને માંગણી કરે છે તેને ટેકો આપેલ છે અને કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ સંતોષવા માટે રજૂઆત કરી છે




Latest News