વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની પ્રાથમિક શાળામાં ટ્વિનિંગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારાના સજનપર ગામની પ્રાથમિક શાળામાં ટ્વિનિંગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો

સરકાર દ્વારા આયોજિત ટ્વિનિંગ પાર્ટનરશીપ કાર્યક્રમ અંતર્ગત હડમતીયા કન્યા તાલુકા શાળા, શ્રી સજનપર પ્રાથમિક શાળાની મુલાકાતે આવેલ હતી જેમાં શ્રી સજનપર શાળા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સૌપ્રથમ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં ઉપયોગી થાય એવો પ્રાર્થના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના શિક્ષકો દ્વારા જુદા જુદા વિષય પર પ્રેરક પ્રસંગ રજુ કરવામાં આવ્યા હતા ત્યારે બાદ હડમતીયા અને સજનપર શાળાના તમામ બાળકોને શ્રી સજનપર પ્રાથમિક શાળાના શિક્ષકો તરફથી ભોજન કરવવામાં આવ્યુ હતું અને  છેલ્લે બાળકો માટે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સજનપર પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા તેમજ તેની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News