મોરબીમાં કોરોના વોરિયરને વિહિપની બહેનોએ રાખડી બાંધી
SHARE









મોરબીમાં કોરોના વોરિયરને વિહિપની બહેનોએ રાખડી બાંધી
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર અને જિલ્લાની દુર્ગાવાહીની, માતૃશક્તિ અને સેવા વિભાગ દ્વારા આજ રોજ કોરોના વોરિયરને સિવિલ હોસ્પિટલ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જઈને રક્ષાબંધનના પવિત્ર તેહવારની લાગણી ભેર ઉજવણી કરવામાં આવી હતી આ ભગીરથ કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ ઝંખનાબેન કમલભાઈ દવે અને સેવા વિભાગ મોરબી શહેર અદયક્ષ જયશ્રીબેન વાઘેલા સહિતના બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા
