મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે આવેલ નવોદય વિદ્યાલયમાં વિશ્વ ઓઝોન દિવસ ઉજવાયો


SHARE









મોરબીના ઘૂટું ગામે આવેલ નવોદય વિદ્યાલયમાં વિશ્વ ઓઝોન દિવસ ઉજવાયો

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પ્રાદેષિક કચેરી દ્વારા મોરબીના ઘૂટું ગામે આવેલ નવોદય વિધાલય ખાતે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામા આવી હતી. ત્યારે બાળકો માટે “ઓઝોનનુ માનવ જીવનમાં મહત્વ” વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. આ તકે બાળકોએ ઓઝોનની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સ્પર્ધામાં ૨૦ બાળકોએ ભાગ લીધો હતો તેમાંથી ૫ બાળકોને બક્ષીસ આપીને બીરદાવ્યા હતા. તેમજ શાળાના બાળકો દ્રારા ઇકો બ્રીક્સ બનાવવાનુ અભિયાન હાથ ધરાયું હતુ. જેમાં પ્લાસ્ટીકની વેસ્ટ બેગ, વેસ્ટ પોલિથીન કચરો ભેગો કરીને પ્લાસ્ટીકની વેસ્ટ બોટલમાં ઠાંસી ઠાંસી ભરીને ઇકો બ્રીક્સ બનાવીને પર્યાવરણનુ અદકેરુ જતન કરવા માટે પ્રેરણાદાયી કાર્ય કરાયું હતુ આ કાર્યક્રમમાં જીપીસીબી મોરબીના અધિકારીઓ હાજર રહયા હતા અને શાળાના સંચાલક કિરીટભાઇ સાણજા, પરસોતમભાઇ કૈલા, મહેશભાઇ બોપલિયા, કાંતિલાલ ચાવડા તેમજ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલિયા સહિતના હાજર રહ્યા હતા




Latest News