મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના વાંકાનેર પાસે આવેલ નાના જડેશ્વર મહાદેવ મંદિર મુકામે "યુનિટી ઓફ લોયર્સ" દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વાંકાનેર, મોરબી, રાજકોટના તમામ વકીલો હાજર રહ્યા હતા ત્યારે ગુજરાત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે. પટેલ,સહ કન્વીનર અનિલભાઈ દેસાઈ તેમજ વાંકાનેર સ્ટેટ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકા લીગલ સેલના સંયોજક અનિરુદ્ધસિંહ ઝાલા, શહેર લીગલ સેલના સંયોજક ભરતભાઈ દેગામા તેમજ વાંકાનેર, મોરબી, રાજકોટ સૌરાષ્ટ્ર વિસ્તારના નામી અનામી બાર એસોસિએશનના વકીલો હાજર રહ્યા હતા






Latest News